આજે ગાંધી જયંતી છે. રાષ્ટ્રપિતાના જન્મદિને દેશભરમાં તેમની પ્રતિમાઓ પર ફૂલહાર,સૂતરની આંટીઓ ચડશે, રાજકારણીઓ શ્રદ્ધાંજલિઓ આપશે અને પછી ભૂલી જશે પણ આ માસૂમ બાળકો નહીં ભૂલે. જે માસૂમિયત અને શ્રદ્ધાથી આ બાળકો ગાંધીજીની પ્રતિમાને વહાલ કરે છે તે જોયા પછી નથી લાગતું કે આનાથી સારી અંજલિ બીજી કોઈ નહીં હોય.
કહેવત : જાગ્યા ત્યાંથી સવાર.

પરિવર્તન તો સંસારનો નિયમ છે.
કહેવત : જાગ્યા ત્યાંથી સવાર.

પરિવર્તન તો સંસારનો નિયમ છે.
No comments:
Post a Comment