
Welcome to our website of "BePositive Foundation" Nadiad
The Be Positive Foundation of Nadiad is one of the unique gatherings in Nadiad, devoted to ideal fellowship through service. It was founded with Jai Maharaj's Blessings...Estd: 27-Nov-2004.
The members meet everyday 6.30 A.M. at the Nadiad education society ground, the very place where the founder had their first gettogether. The president of the club,Mr. Pinakin Amin among the other 14 founder members started the club.
Ones our president told us quote “Its amazing what one seed can grow”. The membership of the club has grown from 14 in year 2004 to around 70 members today. The unique single classification concept of Be Positive Foundation allows a membership compromising a high performance cross
section of Nadiad.
Business and professional persons all accomplishes in their own field, ranging from Sportsman to Builders, Financers and merchandiser to communicators. Fellowship based on fascinating diversity of interest in business expertise of its members.
WelCome,..............Now visit us regullarly for latest updates,articals, photos etc
હવે મન ભરીને માણો ગુજરાતી સાહિત્ય ! www.bpositivenadiad.com પર મુકાયેલા લેખો અહીં આપવામાં આવી છે. જે તે લેખ પર કલીક કરીને આપ તેને સરળતાથી ખોલી શકો છો.
www.bpositivenadiad.com પર આપનું સ્વાગત છે. હવે આપની પાસે છે નવા લે-આઉટમાં/નવા સ્વરૂપે. હંમેશાની જેમ આપ અમને આપના સુચનો અને આપની કૃતિ મોકલતા રહેશો. આ માટે મારો આ સરનામે સંપર્ક કરો : northpole77@yahoo.com
આપનું સ્વાગત છે !
અનુક્રમણિકા ...
Thursday, December 25, 2008
Friday, December 5, 2008
UNITED WE STAND
Friday, November 28, 2008
Monday, November 17, 2008
Nilesh on TOP ~Keep it up!
Times of India, Tuesday, November 18, 2008

"મળતાવડાપણું અને શાંત સ્વભાવ એ દુનિયાને વશ કરવાનું સાધન છે."
Saturday, November 15, 2008
Monday, October 27, 2008
Light up your life, this Diwali!!.......
Warm wishes for Diwali.
Hope it bring you lots of joy and success in whatever you embark upon
Hope you earn lot of wealth and save some too....
Hope you build lot of strength and courage to let you triumph over your all endeavors.....
Hope it adds a lot of colour and you get to spend quality time with your family & friends.....
Light up your life, this Diwali!!.......
Wish YOU & your family a Very Happy, Healthy & Safe Diwali and a
Prosperous New Year, may this Diwali brings YOU lots of
Prosperity & Happiness
Forever.
Happy Diwali
Dear All,
May the warmth and splendor, that are a part of this auspicious occasion, fill your life with happiness and bright cheer, and bring to you joy and prosperity, for the whole year.
Happy Diwali!
Friday, October 24, 2008
જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. – રામદાસજી
* * *
છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે
ઍ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે
ઝાડ જેવું હોય છે અસ્તિત્વ આ પણ આપણું
વિસ્તરે છે સ્થૂળ દાટી મૂળ બધાને આખરે
આપણી આ ગડમથલ તો છે અભિવ્યક્તિ તણી
વ્યક્ત થાવું હોય છે જળમૂળ બધાને આખરે
ઝાંઝવા પાછળ બહું ભટકો પછી સમજાય છે..
અર્થ રણનો વિસ્તરેલી ધૂળ બધાને આખરે.
દોરવાનું હોય છે ગતિના ગણિત આ કાળથી -
ઝિન્દગીના નામનું વર્તુળ બધાને આખરે.
from..USA
Dr.Bhadresh Shah
Wednesday, October 8, 2008
OPENNIG TODAY at 10 AM
" OHM TRAVEL "
304 , Iscon Arcade,
B/s. Mahagujarat Hospital,
College Raod,
Nadiad - 387 001 Gujarat ( India )
INVITATION
All BePositive members are INVITED with Family on
"Sharad Poonam" for "Doodh Pauva,Ras Garba & Dinner"
on 14th Oct at College Ground at 7.30 pm...
http://www.bpositivenadiad.com/
આસુરી શક્તિનું દહન એટલે વિજયાદશમી...
... Happy Vijayadashami and Happy Dasara ...
the victory of truth
over evil!
પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
Welcome Nano, Tata, Modi sign MoU for setting up Nano
સાણંદે નેનો માટે લાલ જાજમ બિછાવી
ગુજરાતમાં નેનોનું આગમન
તાતા મોટર્સની એક લાખ રૃપિયાની મહત્ત્વાકાંક્ષી ‘નેનો’ કારના ઉત્પાદનનો પ્રોજેક્ટ ગુજરાતના સાણંદમાં સ્થપાવાનો છે તેના સમાચાર જાણ્યા પછી અહીંના આસપાસના બધા જ ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટની ૧૦૦૦ એકર જમીન આણંદ ખેતીવાડી યુનિર્વિસટીના કેમ્પસમાં ગોચરના મેદાનમાંથી આપવાનું નક્કી થયું છે. ખેડૂતોએ તે ઉપરાંત પ્રોજેક્ટ પર જવા -આવવા માટેના રસ્તાઓ વગેરેના બાધકામ માટે તેમનાં ખેતરોની જમીન આપવી પડે તો તે આપવાની તૈયારી દર્શાવી હતી.
આણંદ ખેતીવાડી યુનિર્વિસટીની પાસે જ ખેતર ધરાવતા મલાણા ગામના ખેડૂત ભરતભાઈ વાઘેલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે હું મારું ખેતર પ્રોજેક્ટ માટે જરૃર પડે તો આપવા તૈયાર છું. અમે નેનોના પ્રોજેક્ટનું સ્વાગત કરીએ છીએ. આસપાસના ખેડૂતોમાંથી કોઈએ પણ નેનોનો વિરોધ કર્યો નથી. ભરતભાઈની વાતને ટેકો આપતા ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બનેલા રવુભાઈ વાઘેલાએ કહ્યું હતું કે પ્રોેજેક્ટ પર જવા માટે એપ્રોચ રોડ જ્યાંથી નીકળવાની શક્યતા છે તે ખોડા અને નારણપુર ગામોમાં મારી જમીન છે. તે સરકારને જરૃર પડે તો ભલે લઈ લે.
Monday, October 6, 2008
From પરદેશ - Mr. & MrsBhadresh Shah form USA
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.
કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.
નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓ ની વડવાઇ ગૂજરાતી.
લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.
દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.
એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.
દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓ મશ્રી સવા ગૂજરાતી.
પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.
ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.
એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.
ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી
Mail recived from પરદેશ - Mr. & MrsBhadresh Shah,
bhadresh19@yahoo.com form USA
Friends at USA ..ENJOYING Garba ..
Hi Doctor..
Thursday, October 2, 2008
આજે ગાંધી જયંતી છે...
કહેવત : જાગ્યા ત્યાંથી સવાર.

પરિવર્તન તો સંસારનો નિયમ છે.
Day Night Cricket tournament Opening
Welcome - Yusuf Pathan at Nadiad
Katputli
આવજો……
હવે તમારી આંખોના ખૂણા ન ભીંજાય તો જ નવાઈ !
બસ ! હવે આપની રજા લઉં. ઉતાવળમાં સાઈટમાં કોઈ જોડણીની ભૂલો રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું. આપના સુચનો અને પત્રો અને ઈ-મેઈલની પ્રતિક્ષા કરતો રહીશ અને આપને જરૂરથી જવાબ આપીશ. આપને આપના લેખો મોકલવા મારું સહર્ષ આમંત્રણ છે.
આવજો……
કલ્પેશ
www.bpositivenadiad.com
Website:concept, design, photography, videos, words & much more by Kalpesh Patel
northpole77@gmail.com
































