Friday, March 13, 2009

આવ, ભાણા, આવ !


દર્પણ ના જુઓ ખોટું આપણા જીવનનું તમે,સમજી શકીશુંતો સદા રહીશું સાથી.


નિભાવીશું સાથ સદા એવું વચન આપી દીધું છે,
ન માનો તો કયાં, પણ માનો તો ઘણું છે.


જરૂર પડેજો મુજની તો અવાજ લગાવી દેજો,
મોડા પહોંચીશું એવી ઘડી ન આવે કદી.

No comments:

Post a Comment