2006ના વર્ષની જેમ ચાલુ વર્ષ 2008માં આઈના (AIANA) દ્વારા એડીસન, ન્યુજર્સી ખાતે તા. 29, 30, 31ના રોજ ‘ચલો ગુજરાત’ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વમાં કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ ભાગ લઈ શકે છે. આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ગીત-ગઝલસંધ્યા, કાવ્યપઠન, નૃત્યનાટિકાઓ સહિત અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. સુપ્રસિદ્ધ સાહિત્યકારો, વિવિધક્ષેત્રના અગ્રણીઓ તેમજ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતા વિશે રસપ્રદ વક્તવ્યો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ માટે વધુ માહિતી આપ : http://www.wgc08.org/ પરથી મેળવી શકો છો.
For more detail ::
For more detail ::
U.S.A.: 999 Route 1 South , North Brunswick, NJ 08902 || call : 732.587.5136 || email: mail@wgc08.org
INDIA: 202, Pramukh plaza, Opp. Govt. Polytechnic, B/s. State Bank of India, Ahmedabad 15.
Call: +91 98250 67886 || email: praffulnayak@gmail.com
regards
Kalpesh, Member Bpositive Foundation, Nadiad
No comments:
Post a Comment