આ જગત ધીમી ઉત્ક્રાંતિ છે. તેમાં માનવી પશુ-ચેતનામાંથી બહાર આવેલો છે પરંતુ તે પૂરેપૂરો બહાર નીકળી શક્યો નથી. હજુ તેનામાં અંધકારમાંથી પ્રકાશ આવ્યો નથી. આપણું સાચું કાર્ય પ્રભુનો સાક્ષાત્કાર અને પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે. – શ્રી અરવિંદ
સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાત ને જાણી લો – સ્વામી રામતીર્થ